જાહેર ટેન્ડર નોટીસ નં-01/એ.એમ.સી./ એન.ટી.ઈ.પી. વર્ષ-2026: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (એન.ટી.ઈ.પી.) વિભાગ અંતર્ગત ટીબીના નિદાન કરવા સિવિલ હોસ્પિટલ,અસારવા,અમદાવાદ ખાતે દરરોજ સમય મર્યાદામાં પહોંચાડવા માટેની કામગીરી માટે કુરીયર એજન્સીની નિમણુંક કરવા માટેનું ટેન્ડર.